મોરબી જીલ્લા યુવા કોંગ્રેસની "યુથ જોડો બુથ જોડો" અભિયાન અંગે મીટીંગ મળી

 પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ ઉપેન્દ્રસિંહ જાડેજા, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરુ, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ જાડેજાના આયોજન હેઠળ મીટીંગ મળી હતી. જેમાં "યુથ જોડો બુથ જોડો" કેમ્પેન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ડૉ ઉપેન્દ્રસિંહે "યુથ જોડો બુથ જોડો" કેમ્પેન અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા યુવા કોંગ્રેસના કાર્યકરો એસ.સી. માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન અલગ અલગ ડીપાર્ટમેન્ટ ના હોદેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ઇકબાલ સંધવાણી ની મોરબી માળીયા મિંયાણા વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ ના કો - ઓર્ડીનેટર તરીકે નીમણુંક

ઇકબાલ સંધવાણી ની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મંત્રી તરીકે નીમણુંક

માળીયા મીયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું